E-Governance
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં તમામ વિભાગોને કોમ્પ્યુટરાઇઝડ કરી પેપર લેસ કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવેલ છે.
લાયસન્સદારોની તમામ પ્રકારની માહિતી એકત્ર કરી સરકાર શ્રી દ્વારા નિયત કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના લાયસન્સ મિલકતના ભાડા વસુલાત વિભાગની કામગીરી કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવેલ છે. વધુમાં વસુલ કરવમાં આવતી માર્કેટ શેષ ફી, ભાડા વસુલાત ની રસીદ વિ.કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવેલ છે. જેના થકી લાયસન્સ રજીસ્ટર, ભાડા વસુલાત રજીસ્ટર, માર્કેટ શેષ ફી રજીસ્ટર વિ.રજીસ્ટરોના પ્રિન્ટીંગ ખર્ચ બચવા પામેલ છે.